રાજકોટ શહેરમાં નોકરીની લાલચ આપી યુવતિનું યૌન શોષણ કરી. પીડિતા પાસે રૂ.૧૯.૨૦ લાખ પડાવી, ૮ લાખના ચેક લખાવી લીધા

રાજકોટ, રાજકોટ શહેરમાં દુષ્કર્મની વધુ એક ફરિયાદમાં ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી યુવતીને ઇમરાન હનીફભાઇ ડેલા નામના શખ્સે નોકરીના બહાને મળવા બોલાવ્યા પછી પ્રેમજાળમાં ફસાવીને લગ્નનું વચન આપી અલગ અલગ હોટલમાં લઇ જઇ અનેક વખત હવસનો શિકાર બનાવી હતી. પીડિતાને મારકૂટ કરી, ફોટા, વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને યૌન શોષણ કરનાર શખ્સે તાજેતરમાં અન્ય યુવતી સાથે લગ્ન કરી લેતા મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. પોલીસે આરોપીને અટકાયતમાં લઇ લીધો છે. આરોપી ઇમરાન અઢી વર્ષ પહેલાં કાર લેવી છે. તેમ કહી પાછા આપી દેવાની શરતે રોડકા ૨ લાખ લઇ ગયો હતો. ત્યાર … Continue reading રાજકોટ શહેરમાં નોકરીની લાલચ આપી યુવતિનું યૌન શોષણ કરી. પીડિતા પાસે રૂ.૧૯.૨૦ લાખ પડાવી, ૮ લાખના ચેક લખાવી લીધા